english learning-spoken english learning-body language learning-personality development learning- upsc/gpsc material- educational documents.
Sunday, 15 October 2017
Friday, 6 October 2017
Synonyms For Beautiful And Usage.
Synonyms For Beautiful
(1) Beautiful - For Woman.
(2)Handsome - For Man.
(3)Cute - For Children.
(4)Good looking - For Girls.
(5)Mind blowing - For Idea or Feeling.
(6)Picturesque - For Pictures & Art.
(7)Yummy- For Taste.
(8)Delicious - For Food.
(9)FirstRate - For Things.
(10)Dandy - For Fond of Clothes.
(11) Smart - For Clever Person.
Wednesday, 4 October 2017
Sunday, 1 October 2017
INSTRUCTIONS FOR JNVST 2018 WITH FORM IN GUJARATI.
જવાહર નવોદય વિદ્યાલય યોજના પસંદગી પ્રવેશ પરિક્ષા ૨૦૧૮ માટે નાં જરુરિ સુચનો ગુજરાતી માંં.
(૧) ગુજરાત માં કુલ ૩૪ વિદ્યાલયો
છે અને ૬ (છઠા) ધોરણમાં દરેક વિદ્યાલય માં ૮૦ વિદ્યાર્થી ને પ્રવેશ આપવામાં આવે છે. એટલે કે આખા
ગુજરાત માં કુલ ૨૭૨૦ વિદ્યાર્થીઓ.
(૨) ૬ ધોરણમાં પ્રવેશ માટે ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫-૧૧-૨૦૧૭
છે.
થી ડાઉનલોડ
કરો.
(૪) ફોર્મ CSC ( common service
centre ) માં ૩૫ રુપીયા ચાર્જ સાથે ભરી શકાસે.
તેના માટે ગ્રામ પંચાયત નો સમ્પર્ક કરવો. તથા એડ્મીટ કાર્ડ ના માત્ર ૧૦ રૂપીયા આપવાના રહેસે.
(૫) ઉમેદવાર ૦૧-૦૫-૨૦૦૫ પહેલા
અને ૩૦-૦૪-૨૦૦૯ પછિ જ્ન્મેલ ન હોવો જોઈયે.
(૬) ઉમેદવાર ૨૦૧૭-૧૮ શૈક્ષણીક
વર્ષ માં ૫ માં ધોરન માં ભણતો હોવો જોઈયે.
(૭) જિલ્લાની ૭૫ ટકા સીટ રુરલ
(ગામડા) ની ભરવામાં આવે છે.
(૮) તેથી ગામડા ની સીટ નો લાભ
લેવા માટે ઉમેદવારે ધોરણ ૩ ૪ અને ૫ ગામડા ની
શાળા માં જ પુરુ કરેલુ હોવુ જોઈયે.
(૯) ઉમેદવાર ને કોઇ પણ સંજોગોમાં
બીજી વાર પરીક્ષા આપવા દેવામાં આવતી નથી.
(૧૦) જો ઉમેદવારે ૩ ૪ અને ૫ એક
દીવસ પણ શહેરની શાળા માં ભણેલ હસે તો ગામડા ની સિટ્નો લાભ મળતો નથી.
(૧૧) ૧/૩ સીટો છોકરીઓ માટે રાખવામાં
આવે છે.
(૧૨) ૩ ટકા સીટો દિવ્યાંગો માટે
રાખવામા આવે છે.
(૧૩) વાલી એ રહેઠાણ નો દાખલો
મામલતદાર પાસેથી લેવાનો રહેસે. જે ફોર્મ ના પેઈજ નં ૧૫
પર છે.
(૧૪) વાલી એ પ્રમાણ પત્ર વિદ્યાર્થી
ભણતો હોય તે શાળા નાં આચાર્ય પાસેથી લેવાનો
રહેસે. જે ફોર્મ ના પેઈજ નં ૧૬ પર છે.
Saturday, 30 September 2017
Porbandar District 6 to 14 Years All Children's School Nomination Resolution 2017-18
૬ થી ૧૪ વર્ષનાંં તમામ બાળકોનાં નામાંકન બાબત નો પોરબંદર જિલ્લાનો પરીપત્ર 2017-18
Click Here For Pdf File.Friday, 29 September 2017
10 Interesting Puzzels.
Answer the following puzzels.
(1) Name three things which have eyes but can't see.
ત્રણ વસ્તુઓના નામ આપો જેને આંખો છે પણ જોઇ શકતી નથી.
(2) I have a head and a tail but no body.
મારે હેડ પણ છે અને ટેઇલ પણ છે પરંતુ શરીર નથી.
(૩) Which thing demands answer but asks no questions?
કઇ વસ્તુ જવાબ ની માંગ રાખે છે પરંતુ પ્રશ્ન પુછતી નથી?
(4) Which month is the best for parade?
પરેડ માટે ક્યો મહિનો શ્રેષ્ટ છે?
(5) How many times 3 will be written during 300 to 400?
૩૦૦ થી ૪૦૦ દરમ્યાન ૩ કેટ્લી વાર લખવામા આવશે?
(6) Which stars have to wear sun glasses?
ક્યા સ્ટાર્સ ને સનગ્લાસીસ પહેરવા પડે છે?
(7) If you have that , you want to share that
But When you share it , you haven't that.
જો તમારી પાસે તે હોય તો તમે તે શેર કરવા ઇચ્છો છો.
જો તમે તે શેર કરો તો તે તમારી પાસે નથી, તે શું?
(8) Where will you find roads without cars, jungles without tees and animals,and cities
without houses?
તમે ગાડીઓ વગરનાંં રોડ, વ્રુક્ષો અને પ્રાણીઓ વગરના જંંગલો અને ઘર વગરનાં શહેરો
કયાં શોધસો?
(9) What keeps going on but never comes down?
શું ઉપર જ જાય છે પરંતુ ક્યારેય નીચે આવતી નથી?
(10) What goes with train and comes with train
train does'n need it ,yet can't go without it.
ટ્રેન સાથે શુંં જાય છે અને સાથે જ આવે છે.
ટ્રેન ને તેની જરૂર નથી હોતી છતાંં તેના વગર જઈ શકતી નથી.
Tuesday, 26 September 2017
High Court Order About Experience of CRC/BRC/URC.
Saturday, 23 September 2017
Thursday, 21 September 2017
Wednesday, 20 September 2017
Tuesday, 19 September 2017
Sunday, 17 September 2017
Amreli District Revised Satrant Exam Time Table 2017
Friday, 15 September 2017
Thursday, 14 September 2017
How to Speak In English Fluently? Here You Are....
અંગ્રેજી ઝડપથી કેમ બોલવુ? અહિં વાંચો.....
How to Speak English Fluently.
Respect
all languages, first mother tongue, national language (hindi) classical
language (Sanskrit ) and then useful
languages in our livings like English,Spenish and other.
બધીજ ભાષાઓને માન આપો પહેલા
જન્મથી બોલતા હોઇએ તે ભાષા,રાષ્ટ્રભાષા ,પૌરાણિક ભાષા અને પછી જીવન ધોરણમા ઉપયોગી ભાષાઓ જેવીકે
અંગ્રેજી , સ્પેનિશ વગેરે.
Don’t
think about Grammar.
વ્યાકરણ વિશે ન વિચારો.
Just start to speak in English in public.
બસ, જાહેરમાં અંગ્રેજી બોલવાનુ શરુ કરીદો.
Don’t
think about listener because they also don’t know perfectly. Feel that you are
the master in English.
સાંભડનારા લોકો વિશે કંંઇ પણ
ન વિચારો કારણ કે સંપુર્ણરીતે તેઓ પણ નથી જાણતા. તમે અનુભવ કરો કે તમારી ઇંગ્લિશ પર
પકડ છે.
First
start from words.
પહેલા શબ્દોથી શરુઆત કરો.
Then
short sentences.
બાદ ટુંકા વાક્યો.
Build
confidence.
હવે આત્મવિશ્વાસ કેળવો.
Remember
the English words of daily deeds and usable things.
રોજિંદા જિવનના કાર્યો અને ઉપયોગી
વસ્તુ ઓ ના શબ્દો પાકા કરો.
Note
the word that’s meaning you don’t know, which are in tv, market, mobile and
internet.
જે શબ્દનો અર્થ તમે ન જાણતા
હોવ તે નોંધીલો જે તમે ટીવી,બજાર, મોબાઇલ
કે ઇંટરનેટ પર જુવો છો.
Use dictionary for noted words.
નોંધેલા શબ્દો માટે શબ્દકોષ નો ઉપયોગ કરો.
For more keep visiting the blog
ગ્રીટીંગ્સ નો ઉપયોગ ક્યારે કરવો તે જાણવા અહીં ક્લિક કરો.
પર્વતો વિશે ના શબ્દો જાણવા માટે અહીં ક્લિક કરો.
પાણી વિશે ના શબ્દો જાણવા માટે અહીં ક્લિક કરો.
ઝડપથી યાદ રહી જાય તેવા શબ્દો માટે અહીં ક્લિક કરો.
સુગંધ ને લગતા શબ્દો માટે અહીં ક્લિક કરો.
બિલ્ડિંગ ને લગતા શબ્દો માટે અહીં ક્લિક કરો.
For more keep visiting the blog
www.jiteshmadhavi.blogspot.com&
youtube channel.Spoken English Fluently. Click Here For Channel.
Mobile Prohibition in School Class District Devbhumi Dwarka
Porbandar District Satrant Exam Time Table 2017
Tuesday, 12 September 2017
How To Say Hi In 20 Languages? Here you are...
૨૦ ભાષામાં હાઈ કેમ કહેવુ અહી છે જવાબ.....
HOW TO SAY HI IN 20 LANGUAGES.
No.
|
English
Hi
|
Gujarati
Hi
|
||
1
|
Chinese
|
Lei
ho
|
ચાઇનીઝ
|
લૈ હો
|
2
|
Dutch
|
Hoi
|
ડચ
|
હોઇ
|
3
|
English
|
Hi
|
ઈંગ્લિશ
|
હાઇ
|
4
|
Gujarati
|
Kem
chhe
|
ગુજરાતી
|
કેમ છે
|
5
|
Hebrew
|
Shalom
|
હીબ્રુ
|
શાલોમ
|
6
|
Hindi
|
Namaste
|
હિંદી
|
નમસ્તે
|
7
|
Japanese
|
Doumo
|
જાપાનીઝ
|
ડોઇમો
|
8
|
Kannad
|
Namasakara
|
કનડ
|
નમસ્કારા
|
9
|
Nepali
|
K
cha
|
નેપાલી
|
ક ચા
|
10
|
Punjabi
|
Sat
sri akal
|
પંજાબી
|
સત શ્રી
અ કાલ
|
11
|
Marwadi
|
Ram
Ram
|
મારવાડી
|
રામ રામ
|
12
|
Spanish
|
Hola
|
સ્પેનિશ
|
હોલા
|
13
|
Tamil
|
Vanakkam
|
તમીલ
|
વનક્કમ
|
14
|
Telugu
|
Bagunara
|
તેલુગુ
|
બાગુનારા
|
15
|
Roman
|
Salut
|
રોમન
|
સલૂટ
|
16
|
Urdu
|
Adaab
|
ઉર્દુ
|
આદાબ
|
17
|
Persian
|
Salaam
o aleykum
|
પેર્સિઅન
|
સલામ ઓ
અલેકમ
|
18
|
Turkish
|
Naber
|
ટુર્કિશ
|
નાબેર
|
19
|
Marathi
|
Namaskar
|
મરાઠી
|
નમસ્કાર
|
20
|
Sanskrit
|
Namaskaram
|
સંસ્ક્રિત
|
નમસ્કારમ
|
Subscribe to:
Posts (Atom)