Answer the following puzzels.
(1) Name three things which have eyes but can't see.
ત્રણ વસ્તુઓના નામ આપો જેને આંખો છે પણ જોઇ શકતી નથી.
(2) I have a head and a tail but no body.
મારે હેડ પણ છે અને ટેઇલ પણ છે પરંતુ શરીર નથી.
(૩) Which thing demands answer but asks no questions?
કઇ વસ્તુ જવાબ ની માંગ રાખે છે પરંતુ પ્રશ્ન પુછતી નથી?
(4) Which month is the best for parade?
પરેડ માટે ક્યો મહિનો શ્રેષ્ટ છે?
(5) How many times 3 will be written during 300 to 400?
૩૦૦ થી ૪૦૦ દરમ્યાન ૩ કેટ્લી વાર લખવામા આવશે?
(6) Which stars have to wear sun glasses?
ક્યા સ્ટાર્સ ને સનગ્લાસીસ પહેરવા પડે છે?
(7) If you have that , you want to share that
But When you share it , you haven't that.
જો તમારી પાસે તે હોય તો તમે તે શેર કરવા ઇચ્છો છો.
જો તમે તે શેર કરો તો તે તમારી પાસે નથી, તે શું?
(8) Where will you find roads without cars, jungles without tees and animals,and cities
without houses?
તમે ગાડીઓ વગરનાંં રોડ, વ્રુક્ષો અને પ્રાણીઓ વગરના જંંગલો અને ઘર વગરનાં શહેરો
કયાં શોધસો?
(9) What keeps going on but never comes down?
શું ઉપર જ જાય છે પરંતુ ક્યારેય નીચે આવતી નથી?
(10) What goes with train and comes with train
train does'n need it ,yet can't go without it.
ટ્રેન સાથે શુંં જાય છે અને સાથે જ આવે છે.
ટ્રેન ને તેની જરૂર નથી હોતી છતાંં તેના વગર જઈ શકતી નથી.
No comments:
Post a Comment