expr:class='"loading" + data:blog.mobileClass'>

Thursday, 14 September 2017

How to Speak In English Fluently? Here You Are....

     અંગ્રેજી ઝડપથી કેમ બોલવુ? અહિં વાંચો..... 

     How to Speak English Fluently.

Respect all languages, first mother tongue, national language (hindi) classical language (Sanskrit ) and  then useful languages in our livings like English,Spenish and other.

બધીજ ભાષાઓને માન આપો પહેલા જન્મથી બોલતા હોઇએ તે ભાષા,રાષ્ટ્રભાષા ,પૌરાણિક ભાષા અને પછી જીવન ધોરણમા ઉપયોગી ભાષાઓ જેવીકે અંગ્રેજી , સ્પેનિશ વગેરે.



Don’t think about Grammar.

વ્યાકરણ વિશે ન વિચારો.
  

Just start to speak in English in public.

બસ, જાહેરમાં અંગ્રેજી બોલવાનુ શરુ કરીદો.


Don’t think about listener because they also don’t know perfectly. Feel that you are the master in English.

સાંભડનારા લોકો વિશે કંંઇ પણ ન વિચારો કારણ કે સંપુર્ણરીતે તેઓ પણ નથી જાણતા. તમે અનુભવ કરો કે તમારી ઇંગ્લિશ પર પકડ છે.


First start from words.

પહેલા શબ્દોથી શરુઆત કરો.


Then short sentences.

બાદ ટુંકા વાક્યો.


Build confidence.

હવે આત્મવિશ્વાસ કેળવો.


Remember the English words of daily deeds and usable things.

રોજિંદા જિવનના કાર્યો અને ઉપયોગી વસ્તુ ઓ ના શબ્દો પાકા કરો.


Note the word that’s meaning you don’t know, which are in tv, market, mobile and internet.

જે શબ્દનો અર્થ તમે ન જાણતા હોવ તે નોંધીલો જે તમે ટીવી,બજાર, મોબાઇલ કે ઇંટરનેટ પર જુવો છો.


Use dictionary for noted words.



No comments:

Post a Comment

""